LATEST UPDATES

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Friday, 27 March 2015

BREAKING NEWS :- SECONDARY & HIGHER SECONDARY BHARTI NEW MERIT LIST DECLARE.

એસ.સી.એ. નંબર ૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ નંબર ૧૮૯૧૭/૨૦૧૪ ના તારીખ ૦૨/૦૩/૨૦૧૫ ના ચુકાદા અનુસાર વર્ષ ૨૦૧૧ ની TAT ના પરિણામને બાકાત રાખી નવી મેરીટ યાદી તૈયાર કરવાના નિર્દેશ અનુંસાર નવી મેરીટ યાદી તૈયાર કરવામાં આવેલ છે જેની સર્વે સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
એસ.સી.એ. નંબર ૧૭૬૬૬/૨૦૧૪ અને એસ.સી.એ નંબર ૧૮૯૧૭/૨૦૧૪
પ્રસ્તુત ભરતી પ્રક્રિયાને લગતી આનુંષાગીક સુચનાઓ સમયાંતરે પ્રસ્તુત વેબસાઇટ પર મુકવામાં આવશે જેની પણ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.

No comments:

Post a Comment