LATEST UPDATES

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday 5 January 2015

GTU CCC Practical & Theory Exam Important Questions.

નમસ્કાર, ઘણા બધા મિત્રોએ CCC Exam  પાસ કરી હશે અને ઘણા મિત્રો હજુ  CCC Examની તૈયારી કરતા હશે તેમના માટે કેટલાક GTU CCC Exam માં  પૂછાયેલા GTU CCC Theory and Practical Exam Important Questions અહી મુકું છું   આ પ્રકારના પ્રશ્નો નેટ મિત્ર કલ્પેશભાઈ ચોટલીયા  દ્વારા ફોટો સ્વરૂપે મળે છે તેને આપને ઉપયોગી બને તે માટે PDF file સ્વરૂપે મુકું છું આશા છે આપને જરૂર ઉપયોગી બનશે મિત્રો CCC  પરિક્ષા પાસ કરવી બહુ અધરી વાત  નથી જો તમે પદ્ધતિસરની અને જો રોજના કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હો તો તમે સરળતાથી પાસ કરી શકાય છે

કલ્પેશભાઈ ચોટલીયાએ Shree Mevasa Primary school , Ta Dwarka Dist: Devbhoomi Dwarka માં શિક્ષક તરીકે ની ફરજ બજાવે છે  તેમની GTU CCC Theory and Practical Examનાં MCQ  પ્રકારના પ્રશ્નો તૈયાર કરવા માટે આપને તેમના આભારી છીએ. કલ્પેશભાઈ ચોટલીયાએ ચિત્ર સ્વરૂપે તૈયાર કર્યા  જેનાથી સરળતાથી યાદ અને સમજી શકાય તેવા બનાવેલ છે
GTU CCC Theory and Practical Exam Important Questions  ડાઉનલોડ  કરવા નીચેની લીક પર જાઓ .
--》GTU CCC EXAM PRACTICAL EXAM QUESTIONS.

--》 GTU CCC EXAM THEORY EXAM QUESTION PAPERS.

THANKS TO- EDUSAFAR TEAM.

No comments:

Post a Comment