જાહેરાત ક્રમાંકઃ ૩૮/૨૦૧૪૧૫, બિનસચિવાલય કારકુનની તા. ૨૧-૧૨-૨૦૧૪ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવેલ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પ્રશ્નોના સાચા જવાબોની પ્રોવિઝનલ આન્સર કી આથી નીચે પ્રમાણે મુકવામાં આવે છે. જે અન્વયે ઉક્ત પરીક્ષાના ઉમેદવારો તરફથી કોઇ રજુઆત હોય તો તા. ૩૧-૧૨-૨૦૧૪ના રોજ બપોરના ૧૭-૦૦ કલાક સુધીમાં મંડળને રૂબરૂમાં જરૂરી આધારો સહિત રજૂ કરવા જણાવવામાં આવે છે. --》 CLICK HERE & DOWNLOAD ANSWER KEY.
No comments:
Post a Comment