LATEST UPDATES

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Saturday, 7 June 2014

BREAKING NEWS:- વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫) ચોથા તાબક્કા માટે કોલ-લેટર મેળવવા માટેની સુચના (FOURTH ROUND DECLARE ) ......!

વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી
 તથા ઉમેદવારોના કોલ-લેટર મેળવવા માટેની સુચના
(૧) ચોથા તબક્કામાં ઉમેદવારો તા.૦૭/૦૬/૨૦૧૪ ના રોજ ૧૭:૦૦ કલાકથી ઓનલાઈન કોલ-લેટર મેળવી શકશે.
(૨) ચોથા તબક્કામાં જનરલ કેટેગરીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૦/૦૬/૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(૩) ચોથા તબક્કામાં ૬૫.૯૬%મેરીટ ધરાવતા ટેટ(TET) અને ઉંમરમાં છૂટછાટવાળા
 અનુસૂચિત જાતિના ઉમેદવારો સિવાયના જનરલ કેટેગરીમાં આવતા (OP, SC, ST, SEBC) ઉમેદવારો
 કોલ-લેટર મેળવી શકશે.
(૪) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર
 મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
      ચોથા તબક્કાના કોલ લેટર

No comments:

Post a Comment