LATEST UPDATES

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Monday, 16 June 2014

શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે પ્રતીક્ષા યાદી ....................!!!!!!!

ઉમેદવારો માટેની સૂચના :
   (૧) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે પ્રતીક્ષા યાદીમાં આવેલ ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૬-૦૬-૨૦૧૪ થી તા.
      ૧૮-૦૬-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
   (૨) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર
      ન્યાયાલય ના ચુકાદાઓને આધીન રહેશે.
   (૩) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર
      પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે.

જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવા માટે

No comments:

Post a Comment