વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર મેળવવા માટેની સુચના | ||
(૧) બીજા તબક્કામાં ઉમેદવારો તા.૨૯/૦૫/૨૦૧૪ ના રોજ ૧૨:૦૦ કલાકથી ઓનલાઈન કોલ-લેટર મેળવી શકશે.
(૨) બીજા તબક્કામાં જનરલ કેટેગરીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૨/૦૬/૨૦૧૪
થી તા.૦૪/૦૬/૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(૩) જનરલ કેટેગરીમાં ૬૮.૬૧% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(૪) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ
કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
| ||
![]() |
- Home
- PRATHNA
- E-BOOKS
- FOR CHILD
- TET,TAT&HTAT
- VED PURAN
- અન્ય વેબસાઈટ કે બ્લોગ પર વાંચવા જેવું સાહિત્ય
- WORLD CLOCK
- ગુજરાતી વર્તમાનપત્રો
- TEXT BOOK 1 TO 8
- STD 10th English Grammar Online Test
- English grammar
- ઉપયોગી અરજીપત્રકો અને ફોર્મ
- USEFUL TRICKS AND WEBSITE
- Educational Websites and Blogs
- CCC MATERIAL
- PPT
Wednesday, 28 May 2014
Lower primary vidhyasahak bharti second round declare. ...!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment