LATEST UPDATES

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Thursday, 8 May 2014

બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષણ સહાયક ભરતી અંગે અગત્યની જાહેરાત .....!

ભરતી પ્રક્રિયા આવતી કાલ થી શરુ થશે જેમાં જે લોકોએ સ્થળ પસંદગી કરેલ છે તે કેન્સલ થશે અને નવેસર થી સ્થળ પસંદગી કરવાની થશે. જેમાં ઉમેદવારને કેટેગરી અને જનરલ એમ બે મેરીટ નંબર મળશે .

  • આવતી કાલે ૨ થી ૫ વાગ્યાની વચ્ચે નેટ ઉપર તમામ માહિતી મૂકાઈ  જશે .

  • આવતી કાલ થી ૧૬/૦૫ સુધી જીલ્લા પસંદગી અને ૨૧/૦૫ થી ગાંધીનગર તમામ પ્રોસેસ અને ઓર્ડર આપવા માં આવશે .

  • ૯ જુને હાજર કરશે....


    વધુ વિગત માટે ૯૭૧૪૩૧૧૨૩૩ પર મેસેજ કે વોટ્સએપ દ્વારા સંપર્ક કરવો ...જયેશ સોલંકી.                                 
                                                                                                                    source-apnu gujarat

No comments:

Post a Comment